latest Post

today latest news live Breaking update 6th April 2022


  આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આજથી કોંગ્રેસની ગૌરવ યાત્રાનો પ્રારંભ, સાબરમતી આશ્રમથી દિલ્હી રાજઘાટ સુધી 1200 કિલીમીટરની યાત્રાનો આજથી પ્રારંભ થશે, ગુજરાત સેવા દળ દ્વારા યાત્રાનું સંચાલન કરશે, આ યાત્રામાં 75 મુખ્યપદયાત્રીઓ સહિત 125 લોકો જોડાશે, કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોર યાત્રાનું પ્રસ્થાન કરાવશે, 58 દિવસમાં 1200 કિલોમીટરની યાત્રા પુરી કરશે, 3 લાખ લોકો જોડે સીધો સંપર્ક કરશે, દરેક ગામમાંથી પાણીના કળશ ભરવામાં આવશે, ગામડાઓમાં દેશભકિતના ડાયરાઓનું આયોજન કરવામાં આવશે, ગૌરવ યાત્રાના રૂટ પર આવતા ગામોમાં કોંગ્રેસની વિચાર ધારા અને કોંગ્રેસના કામોનો પ્રચાર કરવામાં આવશે.





Source link

To Get Govt Jobs News

To Give Gujarati Quiz For Govt Jobs

Tech News

About Admin

Admin
Recommended Posts × +

0 Comments:

Post a Comment