latest Post

નર્મદા : કૉંગ્રેસ પ્રમુખ તરીકે રિપિટ થયેલા આ નેતા છે 'આમ આદમી,' હજુ પણ ચલાવે છે પારિવારીક વ્યવસાય


હરેશભાઇ વાળંદ ની રાજકીય કારકીર્દી ની વાત કરીએ તો 2000 માં જિલ્લા પંચાયત ની ચૂંટણી લડી ને સભ્ય બની નર્મદા જિલ્લા પંચાયત ના વહીવટ માં જોડાયા હતા. તે દરમ્યાન 2003 માં જિલ્લા કોંગ્રેસ સેવાદળ ના મુખ્ય સઁયોજક પણ બન્યા, 2005 માં વેસ્ટર્ન રેલવે સલાહકાર સમિતિ માં ડિરેક્ટર તરીકે બે વર્ષ સેવા આપી, 2018 માં તેઓને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી ત્યારે તેઓએ ધારાસભ્ય પી.ડી.વસાવા સને કાર્યકરો સાથે કોરોના કાળમાં ખુબ સેવાભાવી કામગીરી કરી હતી. જેમની કામગીરી જોતા કોંગ્રેસ હાઈ કમાન્ડે તેમને રિપીટ કરી પુનઃ જિલ્લા પ્રમુખ તરીકે ચાલુ રખાયા છે.



Source link

To Get Govt Jobs News

To Give Gujarati Quiz For Govt Jobs

Tech News

About Admin

Admin
Recommended Posts × +

0 Comments:

Post a Comment