કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં (Surat) સાઇકલનો સાઇકલ ક્રેઝ (Cycle Track) વધતા પાલિકા (SMC) દ્વારા 44 કિમીનો નવો ટ્રેક બનાવવા નિર્ણય કર્યો હતો જોકે વધુમાં વધુ લોકો સાયકલનો ઉપયોગ કરે તે માટે આ ટ્રેક બનાવામાં આવ્યો છે. સુરત શહેરમાં સાયકલ ટ્રેક બન્યો છે પણ બાઇક પાર્કિંગ ટ્રેકમાં. બીજી બાજુ સાઇકલ ક્રેઝ વધતા પાલિકા દ્વારા 44 કિમીનો નવો ટ્રેક બનાવવા નિર્ણય કરાયો છે. ગૌરવથ ઉપર પાલિકાએ બનાવેલા સાઈકલ ટ્રેક ઉપર વાહનો પાર્ક કરી ચાર્જ વસૂલ કરાય છે. બાઇક પાર્ક થતા સાઈકલ તેની બહાર ચલાવવા લોકો મજબૂર છે.
Source link
To Get Govt Jobs News
To Give Gujarati Quiz For Govt Jobs
Tech News

0 Comments:
Post a Comment